આશાઓની ધૂળ ને ઝાંઝવા ના જળ થી એક મહેલ બનાવુ,
એને પ્રેમના પુષ્પ ને સંબંધોના તોરણે સજાવુ.
આપની એ હરએક હરકત ને દંડાવુ,
ને મારી એ કાલ્પનિક કોટડી મહીં પૂરાવુ.
એ કાળી કોટડી સમક્ષ એક ભીંત ચણાવુ,
ને એ ભીંત મહી મારા ચક્ષુ ભરાવુ.
પલકો ને ક્યાંક કસાઇ પાસે કઢાવુ,
ને આપને નિહારતા ક્યારેય ન ધરાવુ.
--મિલાપ પટેલ.(નિરમા મહાવિધ્યાલય)
Wednesday, January 21, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment