Saturday, January 10, 2009

ભારત ભાગ્ય વિધાત યુવકો......!!!!!!!

ભારત ભાગ્ય વિધાત યુવકો ભયથી સગળે ભમતા જોયા,

 ભવ્ય ભુલી ભારત નુ ગૌરવ અહિ થી તહી રઝળતા જોયા; 

સિહસૂત ને બકરા રુપે જ્યારે બે-બે કરતા જોયા,

 ત્યારે સત્ય હકીકત કહુ તો મિત્રો ઇશ્વર ને મે રડતા જોયા...  

1 comment:

  1. put the content color some what else than black....nice try....keep it up.....

    jaago bharat jaago......

    ReplyDelete